લોકોના જીવ લેનાર નરાધમો જામીન પર જલસા કરે અને પીડિતો પીડા ભોગવે

પૈસા માટે જીવન અને મૃત્યુનો વેપાર કરવો ચિંતાજનક છે પણ લોકોને મજા આવતી હોય એવું લાગે…